🙏 ગોસ્વામી શ્રીમાન ગોપેશકુમારજી મહારાજશ્રી એવમ્ ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયશ્રી ની આજ્ઞા એવમ્ આશીર્વાદથી....
રાજકોટ શહેરમાં સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં ઉત્તમ સ્થાન મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવા માટેનો વિશેષ સ્નેહ-મિલન સમારોહ.
ગોસ્વામી શ્રીમાન ગોપેશકુમારજી મહારાજશ્રી એવમ્ ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ સહ – રાજકોટના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજના વિદ્યાર્થીઓ માટે.
QR Code સ્કેન કરો
૨૦૨૬ માં રાજકોટ શહેરના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ ૭૫ PR કે તેથી વધુ PR મેળવેલ હોવા જોઈએ.
ફોર્મ ફક્ત ઓનલાઇન જ ભરી શકાશે. પત્રિકામાં આપેલ QR Code દ્વારા અથવા નીચે આપેલ લિંક દ્વારા ફોર્મ ભરી શકાશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૬/૨૦૨૬ છે. સમય મર્યાદામાં ફોર્મ ભરી લેવા અનુરોધ છે.
વધુ માહિતી માટે પત્રિકામાં આપેલ નંબર પર ફોન કરવો.
આ મેસેજ અને પત્રિકા વધુ માં વધુ સર્વે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના બાળકો સુધી પહોંચાડવા અનુરોધ છે.